ભાવનગરના તળાજામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા અને ખેડૂતના પાકને મોટુ નુકસાન

ભાવનગર પંથકમાં છેલ્લા 3 કલાકમાં કમોસમી વરસાદ મન મૂકીને વરસ્યો છે, ત્રણ કલાકમાં ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અલંગ, સોસિયા, ભાંખલ,…

error: Content is protected !!